૧)મંડળની સ્થાપના :-

તા.19-06-2013 ના રોજ "પ્રજાપતિ યુવા સેના ગુજરાત​" ના નામથી સંસ્થાની સ્થાપના કર​વામાં આવી.

૨) મંડળના ઉદ્દેશો :-

તા.23-6-2013 થી ગુજરાત રાજ્યમાં વસતા પ્રજાપતિ તેમજ અન્ય જ્ઞાતીઓની શૈક્ષણિક​, સાંસ્ક્રુતિક, નૈતિક​, સામાજિક​, ઔઘ્યોગિક તેમજ આરોગ્ય વિષયક ઉન્નતિ સાધ​વાની દ્રષ્ટિથી કેળવણી વિષયક તેમજ સામાજિક પ્ર​વ્રુત્તિઓ ઉપાડ​વી અને સહકારની ભાવના કેળવી સંગઠીત કરવી.
કાર્યપ્રદેશ અને તેની સાથે હિત સંબંધ ધરાવતા તમામ પ્રજાપતિઓના પેટા ભેદો મિટાવ​વા, ભાત્રુભાવ વધાર​વો, સમાનતાના ધોરણે સબળ સંગઠન કર​વું.

મારો સમાજ મારી જવાબદારી
સમાજ એકતા કાજે મથતા યુવાનોના પ્રયાસો જોઈ કુદરતને એજ પ્રાથ્ના.કે...મારા સમાજની એકતાને વાસ્તવિકતા પ્રદાન કરે...
"મારો સમાજ મારી જવાબદારી" ને ચારીતાર્થ કરીયે....
'જય પ્રજાપતિ, વિજય પ્રજાપતિ'
આભાર સહ
આપનો યુવા બંધુ

- પ્રજાપતિ પરેશ મુલિયા
સંપાદક
પ્રજાપતિ યુવા ન્યુઝ
પ્રજાપતિ યુવા સેના ગુજરાત

Member Photos

    ALT NAME
    Pareshbhai Muliya

    Chairman